દેખંતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખંતું

વિશેષણ

 • 1

  શોભીતું; દેખાડવું.

 • 2

  દેખવા પૂરતું; ઉપરથી દેખાતું.

દેખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખત

અવ્યય

 • 1

  દેખતાં જ; જોતાંવેંત.

મૂળ

'દેખવું' ઉપરથી

દેખતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખતું

વિશેષણ

 • 1

  જોતું; આંધળું નહિ એવું.

 • 2

  સમજુ; વિચારી.

મૂળ

'દેખવું'નું વ૰કૃ૰