દેખભાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખભાળ

સ્ત્રીલિંગ

  • 1

    સંભાળ; તપાસ (દેખભાળ રાખવી).

મૂળ

'દેખવું' ઉપરથી