દખલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દખલ

સ્ત્રીલિંગ

  • 1

    વચ્ચે પડવું-દરમિયાનગીરી કરવી તે.

  • 2

    નડતર; પજવણી; ગોદ.

મૂળ

अ. दखल