ગુજરાતી

માં દુખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુખવું1દેખવું2

દુખવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ થવું; પીડા-વેદના થવી.

મૂળ

જુઓ દુખવવું; સર૰ हिं. दुखना, म. दुखणें

ગુજરાતી

માં દુખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુખવું1દેખવું2

દેખવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોવું.

મૂળ

प्रा. देक्ख, अप. देख ( सं. दृश्)