દુખવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દુખાવવું.

  • 2

    'દુખવું'નું પ્રેરક.

મૂળ

प्रा. दुक्ख ( सं. दुःख्)