દેખાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાડ

પુંલિંગ

  • 1

    દેખાડો; સામાને બતાવવા પૂરતો દેખાવ-ડોળ.

  • 2

    દેખાડવું-બતાવવું તે.