દુખાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'દુખવું'નું પ્રેરક; દુખાવવું.

 • 2

  ગૂમડું કે ઘા ઇ૰ દુખાય એમ કરવું.

દેખાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'દેખવું'નું પ્રેરક; બતાવવું.

 • 2

  હાથ, ડાંગ, ચાકુ, આંખ ઇ૰ બતાવીને ડરાવવું.

 • 3

  પશુની માદાને નર દેખાડવો-સંભોગ માટે ભેગાં કરવાં.