દેખાડી દેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાડી દેવું

  • 1

    ગુપ્ત હોય તે ઉઘાડું કરવું.

  • 2

    (મારીને કે બીજી રીતે) પ્રભાવનો પરચો આપવો.