દેખાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાડો

પુંલિંગ

  • 1

    સામાને બતાવવા પૂરતો દેખાવ-ડોળ.

  • 2

    દેખાડવું-બતાવવું તે.

મૂળ

દેખાડવું પરથી