દેખાદેખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાદેખી

સ્ત્રીલિંગ

  • 1

    સામાનું દેખી વાદોવાદ કરવું તે; અનુકરણ.

મૂળ

સર૰ हिं.; म. देखोदेखी

દેખાદેખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાદેખી

અવ્યય

  • 1

    જોઈ જોઈને; વાદોવાદ; અનુકરણમાં.