દંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંગ

વિશેષણ

 • 1

  દિંગ; ચકિત.

મૂળ

फा.

દુંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુંગું

વિશેષણ

 • 1

  દોંગું.

દૃગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃગ

સ્ત્રીલિંગ

 • 1

  દૃષ્ટિ; નજર.

 • 2

  આંખ.

 • 3

  બેની સંજ્ઞા.

મૂળ

सं.

દેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેગ

પુંલિંગ

 • 1

  મોટો દેગડો.

મૂળ

फा.

દેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેગ

સ્ત્રીલિંગ

 • 1

  દેગડી; નાના દેગડા જેવું તાંબાનું એક વાસણ.