દૃગ્ગોચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃગ્ગોચર

વિશેષણ

  • 1

    દૃષ્ટિગોચર; નજરે પડે એવું; દૃષ્ટિ પહોંચી શકે એવું.

મૂળ

+ગોચર