દૂગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂગણ

સ્ત્રીલિંગ

  • 1

    દુગન; ગાવા વગાડવાની બેવડી ઝડપ.

વિશેષણ

  • 1

    બેવડી ઝડપવાળું; બે ગણું.

મૂળ

દૂ+गुण