દુગ્ધાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુગ્ધાલય

નપુંસક લિંગ

  • 1

    દૂધ અને તેની વસ્તુઓનું કામ જ્યાં થતું હોય કે એ વેચાતી હોય તે જગા; 'ડેરી'.

મૂળ

सं.