દૂગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂગન

સ્ત્રીલિંગ

  • 1

    દુગન; ગાવા વગાડવાની બેવડી ઝડપ.

મૂળ

દૂ+गुण

દૂગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂગન

વિશેષણ

  • 1

    બેવડી ઝડપવાળું; બે ગણું.

દુગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુગન

સ્ત્રીલિંગ

  • 1

    ગાવાવગાડવાની બેવડી ઝડપ.

મૂળ

हिं.

દુગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુગન

વિશેષણ

  • 1

    બેવડી ઝડપવાળું; બે ગણું.