દંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંગલ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ટંટો; તકરાર.

 • 2

  કુસ્તી.

 • 3

  કુસ્તીની હરિફાઈ.

 • 4

  અખાડો.

મૂળ

फा.