દંગાબાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંગાબાજ

વિશેષણ

  • 1

    બખેડાખોર; બંડખોર.

દગાબાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દગાબાજ

વિશેષણ

  • 1

    દગો કરનારું.

મૂળ

+खोर, बाज (फा.)