દંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંગો

પુંલિંગ

 • 1

  તોફાન; બખેડો; હુલ્લડ.

 • 2

  બંડ; ફિતૂર.

મૂળ

फा. दंगल; સર૰ हिं., म. दंगा

દગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દગો

પુંલિંગ

 • 1

  છળ; કપટ.

 • 2

  વિશ્વાસઘાત.

મૂળ

फा. दगा़

દુંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુંગો

પુંલિંગ

 • 1

  ચોર; દૂંગો.

દૂંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂંગો

પુંલિંગ

 • 1

  દુંગો; ડુંગો; ચોર.