દગોફટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દગોફટકો

પુંલિંગ

  • 1

    છળકપટ; દગા જેવું કાંઈ પણ.

મૂળ

સર૰ म. दगाफटका