ગુજરાતી

માં દૂજુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂજું1દેજ2

દૂજું1

વિશેષણ

 • 1

  બીજું.

મૂળ

સર૰ दुइज्ज

ગુજરાતી

માં દૂજુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂજું1દેજ2

દેજ2

સ્ત્રીલિંગ

 • 1

  કન્યાને વરપક્ષ તરફથી આપવાની લૂગડાં વગેરેની ભેટ કે જમણ.

 • 2

  સુરતી કન્યાનું શુલ્ક.

નપુંસક લિંગ

 • 1

  કન્યાને વરપક્ષ તરફથી આપવાની લૂગડાં વગેરેની ભેટ કે જમણ.

 • 2

  સુરતી કન્યાનું શુલ્ક.

મૂળ

સર૰ फा. दहेज; म.; सं. देय પરથી?