દૂઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂઝવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દૂધ દેવું.

  • 2

    ઝરવું; નીગળવું.

મૂળ

सं. दुह् ઉપરથી (दोह्य- प्रा. दुज्झ)