દટ્ટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દટ્ટન

વિશેષણ

  • 1

    દટાયેલું; ડટણ.

નપુંસક લિંગ

  • 1

    દટાવાથી થતો નાશ; ડટંતર.