દટ્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દટ્ટો

પુંલિંગ

 • 1

  ડટ્ટો; ડાટો.

 • 2

  એંજીનને ચલાવવાને તેના નળાકાર ભાગમાં જતો આવતો લઠ્ઠા જેવો ભાગ; 'પિસ્ટન'.

 • 3

  તારીખિયાનો તારીખની કાપલીઓનો ગુટકો.

 • 4

  મૉન્ટેસોરી બાલમંદિરમાં વપરાતા ઘાટીલા દાટા જેવી આકૃતિનું સાધન.

મૂળ

જુઓ દાટવું