દટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દટણ

વિશેષણ

  • 1

    ડટણ; દટાયેલું; જમીનની અંદરનું.

નપુંસક લિંગ

  • 1

    ડટણ; દટાયેલું; જમીનની અંદરનું.

  • 2

    દટણ; ખાળકૂવો.