ગુજરાતી

માં દડૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડૂક1દેડકું2દંડક3

દડૂક1

ક્રિયાવિશેષણ

 • 1

  હુક્કો પીતાં થતો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં દડૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડૂક1દેડકું2દંડક3

દેડકું2

નપુંસક લિંગ

 • 1

  ભીનાશમાં રહેતું એક પ્રાણી; મેડક.

મૂળ

સર૰ दे. डिड्डर

ગુજરાતી

માં દડૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડૂક1દેડકું2દંડક3

દંડક3

પુંલિંગ

 • 1

  દંડૂકો; લાકડી.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  નર્મદા અને ગોદાવરી વચ્ચે આવેલું એક પ્રાચીન વન.

 • 2

  એક છંદ.

 • 3

  ધારાસભામાં કોઈ પક્ષની શિસ્ત, હાજરી ઇ૰ વિષેની વ્યવસ્થા સંભાળનાર; 'વ્હિપ'.