ગુજરાતી

માં દડકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડકો1દેડકો2દંડૂકો3

દડકો1

પુંલિંગ

 • 1

  લચકો; લોંદો.

 • 2

  પોદળો.

મૂળ

सं. दल, ગુ૰ દળ

ગુજરાતી

માં દડકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડકો1દેડકો2દંડૂકો3

દેડકો2

પુંલિંગ

 • 1

  નર દેડકું.

ગુજરાતી

માં દડકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડકો1દેડકો2દંડૂકો3

દંડૂકો3

પુંલિંગ

 • 1

  જાડી ટૂંકી લાકડી; ધોકો.

મૂળ

सं. दण्ड