દંડનાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડનાયક

પુંલિંગ

  • 1

    ન્યાયાધીશ.

  • 2

    પોલીસનો વડો અમલદાર.

  • 3

    સેનાપતિ.