દડમજલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડમજલ

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ જગાએ અટક્યા વગરની મજલ.

મૂળ

सं. दृढ-प्रा. दढ +મજલ?

અવ્યય

  • 1

    અટક્યા-વિસામો લીધા વિના.