દંડાતોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડાતોડ

વિશેષણ

  • 1

    દંડાને તોડી નાખે એવું.

મૂળ

દંડો+તોડવું

દંડાતોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડાતોડ

પુંલિંગ

  • 1

    દંડા-લાકડીથી પતાવેલો ઝઘડો.