દડામાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડામાર

પુંલિંગ

  • 1

    વર્તુળની અંદર રહેલા ખેલાડીઓને વર્તુળ બહાર રહેલો ખેલાડી દડો છુટ્ટો મારે, જે ખેલાડીને દડો સ્પર્શે તે આઉટ ગણાય એવી બે ટુકડીઓ વચ્ચે રમાતી એક રમત.