ગુજરાતી

માં દડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દડિયું1દંડિયું2

દડિયું1

નપુંસક લિંગ

  • 1

    (ઘાસ માટે) જુવારની એક જાત.

ગુજરાતી

માં દડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દડિયું1દંડિયું2

દંડિયું2

વિશેષણ

  • 1

    એકદંડિયું; એકથંભું.

  • 2

    એકદંડા શ્વાસને લગતું.