ગુજરાતી

માં દડિયોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડિયો1દૂંડિયો2દંડિયો3

દડિયો1

પુંલિંગ

 • 1

  પડિયો.

મૂળ

दे. डल्ल=ડાલી

ગુજરાતી

માં દડિયોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડિયો1દૂંડિયો2દંડિયો3

દૂંડિયો2

પુંલિંગ

 • 1

  ડાંડિયો; ડાંડ આદમી.

 • 2

  દાંડી પીટનાર; રોન ફરનાર.

  જુઓ ડાંડી

 • 3

  નાનો પાતળો દંડો.

ગુજરાતી

માં દડિયોની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડિયો1દૂંડિયો2દંડિયો3

દંડિયો3

પુંલિંગ

 • 1

  ચોકડી ભાતનો એક પ્રકારનો સાલ્લો.

મૂળ

સર૰ हिं. डँडिया