ગુજરાતી

માં દડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દડી1દંડી2

દડી1

સ્ત્રીલિંગ

 • 1

  નાનો દડો.

 • 2

  ચીંથરાં લપેટી બનાવાતી દડી.

 • 3

  બાંધો; ઘડતર ઉદા૰ બાંધી દડી, બેઠી દડી (-નું માણસ).

મૂળ

જુઓ દડો

ગુજરાતી

માં દડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દડી1દંડી2

દંડી2

પુંલિંગ

 • 1

  દંડધારી સંન્યાસી.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક પ્રસિદ્ધ સંસ્કૃત કવિ.

મૂળ

सं.