દૃઢભાજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃઢભાજક

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બે કે વધારે આંકડાનો મોટામાં મોટો સાધારણ અવયવ.