દૃઢશ્રદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃઢશ્રદ્ધ

વિશેષણ

  • 1

    જેની શ્રદ્ધા દૃઢ છે તેવું; દૃઢ શ્રદ્ધાવાળું.

મૂળ

सं.