દણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દણું

નપુંસક લિંગ

 • 1

  ડેરો.

મૂળ

જુઓ ડણું

દૂણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂણ

સ્ત્રીલિંગ

 • 1

  દુણાવું તે; દુણાયાની અસર.

મૂળ

सं. दून, प्रा. दूण=બળેલું

દૂણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂણું

વિશેષણ

 • 1

  બમણું.

 • 2

  મન બાળે-નાખુશ કરે તેવું.

મૂળ

प्रा. दुअण; सं. द्विगुण

દૂણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂણું

નપુંસક લિંગ

 • 1

  નારાજી કે તેનું કારણ.

દેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેણ

નપુંસક લિંગ

 • 1

  દેવું; કરજ.

 • 2

  સરકારભરણું.

 • 3

  ઉપકારનું દબાણ.

મૂળ

सं. दत्त, प्रा. दिण्ण પરથી? સર૰ अ. दैन; हिं. देन

દેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેણું

નપુંસક લિંગ

 • 1

  દેણ; દેવું; કરજ.

 • 2

  સરકારભરણું.

 • 3

  ઉપકારનું દબાણ.