દુણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુણાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ખાવાપીવાનું) દાઝવું; બળવું.

  • 2

    ['દૂણવું'નું કર્મણિ] મનમાં બળવું.

મૂળ

सं. दु -दून=બળેલું; प्रा. दूण, दुण्णिअ