ગુજરાતી

માં દૂતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂત1દૂતું2દંત3

દૂત1

પુંલિંગ

 • 1

  સંદેશો પહોંચાડનારો.

 • 2

  બાતમીદાર; જાસૂસ.

મૂળ

सं.

ગુજરાતી

માં દૂતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂત1દૂતું2દંત3

દૂતું2

વિશેષણ

 • 1

  લુચ્ચું; ધૂર્ત.

મૂળ

प्रा. धुत्त, सं. धूर्त

ગુજરાતી

માં દૂતની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂત1દૂતું2દંત3

દંત3

પુંલિંગ

 • 1

  દાંત.

મૂળ

सं.