દંતૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંતૂડી

સ્ત્રીલિંગ

  • 1

    ફૂટતો નાનો દાંત.

  • 2

    નાનકડો રૂપાળો દાંત.

મૂળ

'દંત' ઉપરથી