દત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દત્ત

વિશેષણ

 • 1

  આપેલું.

મૂળ

सं.

દત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દત્ત

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દત્તાત્રેય.

દત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દત્ત

નપુંસક લિંગ

 • 1

  પૂર્વજન્મમાં કરેલું પુણ્યદાન.

દુત્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુત્તું

વિશેષણ

 • 1

  પાકું; ધૂર્ત.