ગુજરાતી

માં દૈત્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૈત્ય1દંતૈયું2દંત્ય3

દૈત્ય1

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

મૂળ

सं.

ગુજરાતી

માં દૈત્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૈત્ય1દંતૈયું2દંત્ય3

દંતૈયું2

નપુંસક લિંગ

  • 1

    દાંતિયું; દાંતાવાળું.

  • 2

    દાંત દેખાડી કરડવા ધાવું તે.

  • 3

    છાંછિયું.

  • 4

    પાક લણી લીધા પછી ઊગેલો ફણગો.

મૂળ

'દંત' ઉપરથી

ગુજરાતી

માં દૈત્યની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૈત્ય1દંતૈયું2દંત્ય3

દંત્ય3

વિશેષણ

  • 1

    દાંત સંબંધી.

  • 2

    દંતસ્થાની.

મૂળ

सं.