દંત્યૌષ્ઠ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંત્યૌષ્ઠ્ય

વિશેષણ

  • 1

    દાંત અને હોઠ બંનેની મદદથી ઉચ્ચારાતું. ઉદા૰ 'વ'.

મૂળ

+औष्ठय