ગુજરાતી

માં દતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દતવું1દંતવું2

દતવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આપવું; દેવું.

  • 2

    દાન લઈ આવવું; રળી આવવું.

મૂળ

જુઓ દત્ત

ગુજરાતી

માં દતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દતવું1દંતવું2

દંતવું2

વિશેષણ

  • 1

    હોઠ બહાર દેખાતા દાંતવાળું; દાંતરું.