દંતવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંતવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    દાંત તથા તેના રોગો સંબંધી વિજ્ઞાન; 'ડેન્ટિસ્ટ્રી'.

મૂળ

सं.