ગુજરાતી

માં દંતાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: દંતાળ1દંતાળું2

દંતાળ1

નપુંસક લિંગ

 • 1

  પંજેટી; ખેતીનું એક ઓજાર.

ગુજરાતી

માં દંતાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: દંતાળ1દંતાળું2

દંતાળું2

વિશેષણ

 • 1

  દાંતા-ફળાંવાળું.

 • 2

  દંતવું; દાંતરું.

પુંલિંગ

 • 1

  (હળ દંતાળી ઇ૰નો) દાંતો.

વિશેષણ

 • 1

  દંતાળું; દાંતા-ફળાંવાળું.

 • 2

  દંતવું; દાંતરું.

મૂળ

'દંત' ઉપરથી