દંતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંતિયો

પુંલિંગ

  • 1

    દાંતિયો; કાંસકો.

  • 2

    ખરેરો.

મૂળ

'દંત' ઉપરથી