દદામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દદામું

નપુંસક લિંગ

  • 1

    લડાઈમાં લશ્કરને મોખરે વાગતું નગારું; મોટો ડંકો.

મૂળ

सं. दुंदम