દૂધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધ

નપુંસક લિંગ

  • 1

    સ્તન કે આંચળમાંથી નીકળતું ધોળું પ્રવાહી.

  • 2

    કેટલીક વનસ્પતિમાંથી નીકળતો એવો ધોળો રસ.

મૂળ

सं. दुग्ध, प्रा. दुद्ध