દૂધબહેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધબહેન

સ્ત્રીલિંગ

  • 1

    બાપ જુદા ને એક જ મા હોય એવી બહેન.

  • 2

    ધાવની દીકરી.