દૂધમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધમલ્લ

પુંલિંગ

  • 1

    જેને દૂધનો આહાર છે એવો મલ.

દૂધમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધમલ્લ

વિશેષણ

  • 1

    પુષ્ટ; મજબૂત.

  • 2

    દૂધ પીને જીવનારું.